Ayodhya Ram Mandir Live Updates 2024
Ayodhya Ram Mandir Live :
22 જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અયોધ્યામાં અનેક વ્યવસ્થા કરવામાં આવી છે. આ દિવસે રામ ભક્તોની લાંબી રાહનો અંત આવશે. જો તમે આ ખાસ પ્રસંગ જોવા માટે અયોધ્યા ન જઈ શકો તો ચિંતા કરવાની જરૂર નથી. કાર્યક્રમનું જીવંત પ્રસારણ ડીડી ન્યૂઝ અને દૂરદર્શનની રાષ્ટ્રીય ચેનલો પર કરવામાં આવશે.
કાર્યક્રમ ક્યારે શરુ થશે?
રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12:29 કલાકે 8 સેકન્ડથી 12:30 મિનિટ 32 સેકન્ડ સુધી યોજાશે.