વિશ્વાસ/અવિશ્વાસ પ્રસ્તાવ સંક્ષિપ્ત માહિતી/બંધારણ MCQs/General Knowledge Gujarati Mcqs 2023

0

⏺️ વિશ્વાસ/અવિશ્વાસ પ્રસ્તાવ સંક્ષિપ્ત માહિતી/બંધારણ MCQs/General Knowledge Gujarati Mcqs 2023


👉અવિશ્વાસના પ્રસ્તાવનો સામનો કરનાર પ્રથમ
વડાપ્રધાન.( અવિશ્વાસના પ્રસ્તાવ વિરુદ્ધ બહુમતી મેળવનાર પ્રથમ વડાપ્રધાન) - જવાહરલાલ નહેરુ (1963) (અવિશ્વાસના પ્રસ્તાવના સમર્થનમાં 62 મત અને અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં 347 મત પડયા હતા)

👉અવિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર વડાપ્રધાન - હજુ સુધી કોઈ વડાપ્રધાને અવિશ્વાસના પ્રસ્તાવમાં હારી જવાથી રાજીનામું આપવું પડ્યું નથી. 1978માં મોરારજી દેસાઈ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયો હતો પરંતુ મોરારજી દેસાઈએ મતવિભાજન પહેલાં જ રાષ્ટ્રપતિને રાજીનામું સોપ્યું હતું.

👉 વિશ્વાસના પ્રસ્તાવમાં બહુમતી મેળવવામાં અસફળ રહેનાર પ્રથમ વડાપ્રધાન - વિશ્વનાથ પ્રતાપ સિંહ (1990)

👉સૌથી વધુ અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરનાર વડાપ્રધાન -  ઈન્દિરા ગાંધી (15 વખત)

👉 સૌ પ્રથમ વખત અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરનાર  - આચાર્ય જે.બી.કૃપલાણી

👉 વિશ્વાસના પ્રસ્તાવમાં એક મતથી હારનાર | એકમાત્ર વડાપ્રધાન- અટલ બિહારી વાજપેયી (1999 AIADMK પાર્ટીના જયલલિતાએ વિશ્વાસ મતની વિરુદ્ધમાં મત આપ્યો હતો.)



⏺️ *💥ભારતના 13 મહાબંદરો...💥* 



✍️ કંડલા બંદર --ગુજરાત

✍️ મુંબઈ બંદર-- મહારાષ્ટ્ર

✍️ ન્યુ મુંબઈ બંદર, જવાહરલાલ નહેરુ બંદર --મહારાષ્ટ્ર

✍️ માર્મગોવા બંદર --ગોવા

 ✍️ન્યુ મેંગલોર બંદર --કર્ણાટક

 ✍️કોચીન બંદર-- કેરળ

✍️ તુતીકોરીન બંદર --તમિલનાડુ

 ✍️ચેન્નાઈ બંદર --તમિલનાડુ

 ✍️એનલ બંદર-- તમિલનાડુ

 ✍️વિશાખાપટ્ટનમ બંદર-- આંધ્ર પ્રદેશ

 ✍️પારદ્રીપ -- ઓરિસ્સા

✍️ કલકત્તા હલ્દિયા બંદર-- બંગાળ

 ✍️પોર્ટ બ્લેયર -- અંદમાન નિકોબાર



 *⏺️ આમુખ અંગે વ્યક્તિઓએ આપેલ વિવિધ મંતવ્યો:-*


➡️"આમુખ એ બંધારણનું હદય છે."
➖ ઠાકુરદાસ ભાર્ગવ

➡️"આમુખ રાજકીય કુંડળી છે."
➖ કનૈયાલાલ મુનશી

➡️"આમુખ એ બંધારણનો ઓળખપત્ર અને પરિચયપત્ર છે."
➖ એન.એ.પાલકીવાલા

➡️"બંધારણનું આમુખ લાંબા સમયથી જે વિચાર્યું હતું, અને જેના સ્વપ્ન જોયા તેને અભિવ્યક્ત કરે છે." 
➖ ક્રિષ્નાસ્વામી ઐયર

➡️"બંધારણના આમુખને અમેરિકાની આઝાદીની ઘોષણા સાથે સરખાવ્યું અને બંધારણના આત્મા તરીકે ઓળખાવ્યું." 
➖ એમ.હિદાયતુલ્લા

⛔️To The Point⛔️


➖માઉસના શોધક:- એંગલબોર્ટ માઉસ

➖પ્રિન્ટરના શોધક:- ચેસ્ટર કાર્લસન

➖કીબોર્ડના શોધક:- ક્રિસ્ટોફર લેથમ શોલ્સ

➖3D પ્રિન્ટરના શોધક:- ચક હલ

➖કમપ્યૂટરના શોધક:- ચાર્લ્સ બેબેઝ

➖ઇન્ટરનેટના પિતા:- વિન્ટ સર્ફ

➖ઇ-મેલના શોધક:- રે ટમલિનસન


*⏺️ ધર્મ અને ધર્મસ્થાપકો ગ્રંથ* 


*🔸ખ્રિસ્તી* 
સ્થાપક : ઈસુ ખ્રિસ્ત 
ગ્રન્થ : બાઇબલ 
સ્થળ : દેવળ (ચર્ચ )
પ્રતીક : ક્રોસ 

*🔸ઇસ્લામ* 
સ્થાપક : હજરત મહમદ પયગંબર 
ગ્રન્થ : કુરાન 
સ્થળ : મસ્જિદ 
પ્રતીક : બીજનો ચંદ્ર 

*🔸શીખ* 
સ્થાપક : ગુરુ નાનક 
ગ્રન્થ : ગ્રંથસાહેબ 
સ્થળ : ગુરુદ્વારા 
પ્રતીક : બે તલવારની વચ્ચે કિરપાણ 

*🔸પારસી* 
સ્થાપક : અષો જરથુષ્ટ 
ગ્રન્થ : અવેસ્તા 
સ્થળ : અગિયારી 
પ્રતીક : અગ્નિ 

🔸 *યહૂદી* 
સ્થાપક :મોઝીઝ 
ગ્રન્થ : દોરાહ 
સ્થળ : સિનેગોગ 
પ્રતીક : મોજીત 


Post a Comment

0Comments
Post a Comment (0)