➡️ ફીફા વર્લ્ડકપ 2022 ⬅️
👉 ફિફા વર્લ્ડકપ 2022 નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું : કતાર
👉 મોસ્કોટ શું હતો : લાઈબ (La'eeb)
👉 આદર્શ વાકય : Expect Amezing
👉 નારો : Now is all
👉 ફુટબોલનુ નામ : અલ રિહલા
👉 ફાઈનલ મેચમાં જે ફુટબોલનો ઉપયોગ થયો તેનું નામ : અલ હિલમ
👉 સ્પોન્સર કંપની : Byjus
👉 કેટલામું આયોજન ( સંસ્કરણ ) હતું : 22 મું
👉 ફિફા વર્લ્ડકપ ટ્રોફીનુ અનાવરણ કરનાર પ્રથમ ભારતીય મહિલા : ફિલ્મ અભિનેત્રી દિપીકા પાદુકોણ
👉 વિજેતા ટીમ : આર્જેન્ટિના
👉 ઉપવિજેતા : ફ્રાન્સ
👉 ગોલ્ડન બોલ એવોર્ડ : લિયોનેલ મેસ્સી ( આર્જેન્ટિના )
👉 ગોલ્ડન બુટ એવોર્ડ : કિલિયન એમ્બાપ્પે ( ફ્રાન્સ ,સૌથી વધારે 8 ગોલ કર્યા )
👉 ગોલ્ડન ગ્લોઝ એવોર્ડ. : એમિલિયાનો માર્ટિનેજ ( આર્જેન્ટિના )
👉 ફિફા યુવા ખેલાડી એવોર્ડ : એન્જો ફર્નાન્ડીઝ ( આર્જેન્ટિના )
👉 ફિફા ફેયર પ્લે એવોર્ડ : ઈંગ્લેન્ડ
👉 આર્જેન્ટિના એ ત્રણ વખત ફુટબોલ વિશ્વ કપ વિજેતા બન્યું
* 1978
* 1986
* 2022
👉 ફ્રાન્સ ના કિલિયન એમ્બાપ્પે 1966 પછી વિશ્વ કપ ફાઈનલમાં હેટ્રિક કરનાર વિશ્વના બીજા ખેલાડી બન્યા
👉 વિશ્વ કપ ફાઈનલમાં હેટ્રિક કરનાર પ્રથમ ખેલાડી ઇંગ્લેન્ડના જ્યોર્જ હર્ષ હતા
👉 પ્રથમ વિશ્વકપ
* 1930 માં ઉરૂગ્વે દેશ ખાતે યોજાયો હતો
* જેમાં ફાઈલ મેચમાં ઉરૂગ્વે ટીમ વિજેતા બની હતી જ્યારે ઉપવિજેતા આર્જેન્ટિના રહી હતી
👉 ફિફા ફુટબોલ વિશ્વ કપ દર ચાર વર્ષે યોજાય છે
👉 2018 માં રશિયા ખાતે વિશ્વ કપ યોજાયો હતો
👉 2026 નો વિશ્વ કપ અમેરિકા, કેનેડા અને મેક્સિકો ખાતે યોજાશે
👉 સૌથી વધુ વિશ્વકપ જીતનાર ટીમ બ્રાઝિલ છે તે પાંચ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું છે
👉 મહિલાઓ માટેનો ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2023 માં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડમાં યોજાશે
👉 જેનો માસ્કોટ ' તજુની ' ની છે જે એક પેંગ્વીન છે
ફિફા વિશે માહિતી 2023
- સ્થાપના : 1904
- મુખ્યમથક : જયુરિચ (Zurich ) Switzerland
- FIFA Full form : Federation Internationale de Football Association
- વર્તમાન અધ્યક્ષ : Gianni Infantino
0 Comments