General Knowledge Gujarati/Itihas/Bandharan/Gk 2023
📌 ગુલામી કરાર ક્યાં થયો હતો?
👉 ખંભાત
📌ભારતીય બંધારણના કયા અનુચ્છેદ અંતર્ગત રાજ્ય સરકાર સરકારી નોકરીઓમાં અનામત અંગેની જોગવાઈ કરી શકે છે?
A. અનુચ્છેદ 16(3) અને 16(3A)
B. અનુચ્છેદ 16(4) અને 16(4A) ✅
C. અનુચ્છેદ 16(2) અને 16(24)
D. અનુચ્છેદ 16(1) અને 16(1A)
📌 ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં 117 દેશોની યાદીમાં ભારત કેટલામાં ક્રમે છે?
👉 102મા
📌 નિમ્નલિખિત વિધાનો ચકાસો.
1. પૂર્વી આર્થિક મંચની શરૂઆત 2010ના દશકમાં થઈ હતી.
2. તેનું આયોજન રશિયન સરકાર દ્વારા થાય છે.
A. ફક્ત 1 સત્ય
B. ફક્ત 2 સત્ય
C. 1 અને 2 બંને સત્ય ✅
D. ઉપરોક્તમાંથી એકપણ નહિં
📌 રાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા?
👉 લક્ષ્મી સહગલ
📌 બાવાગોર નો મેળો કયા જિલ્લામાં ભરાય છે?
👉 ભરૂચ
📌 નિમ્નલિખિત વિધાનો ચકાસો.
1. ગ્લોબલ ગોલકીપર પુરસ્કાર એવોર્ડ બિલ એન્ડ મલિંડા ગેટ્સ ફાઉન્ડેશન દ્વારા એનાયત કરાય છે.
2. હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આ એવોર્ડ એનાયત કરાયો.
A. ફક્ત 1 સત્ય
B. ફક્ત 2 સત્ય
C. 1 અને 2 બંને સત્ય ✅
D. ઉપરોક્તમાંથી એકપણ નહિં
📌 એશિયન કુસ્તી ચેમ્પિયનશિપ 2020 ક્યાં રમવામાં આવી રહી છે?
👉 નવી દિલ્હી
📌 મધ્યપ્રદેશ અને દક્ષિણ-ઉત્તર પ્રદેશની ગુફાઓમાં કોનાં ચિત્રો જોવા મળે છે ?
A. માટીનાં વાસણોનાં
B. પાલતુ પશુઓનાં
C. જંગલી પશુઓનાં✅
D. બાળકોનાં
📌બી.ટી.કપાસ નું પુરૂ નામ શું છે ?
A. બ્રાઉન થોરિયમ કોટન
B. બ્રોમિન થાયમિન કોટન
C. બ્રાઉટ થીનેમાઈટ કોટન
D. બેસીલસ થુરીનજીનસીસ કોટન✅
📌 સતત વિકાસ લક્ષ્યોની પ્રાપ્તિ માટે દક્ષિણ એશિયાના સંસદોના અધ્યક્ષોના આયોજનનું સંમેલન કયાં સ્થાને યોજાયું ?
A. ઇન્ડોનેશિયા
B. સિંગાપોર
C. માલદિવ્સ ✅
D. જકાર્તા
📌 બાંગ્લાદેશે કયા આંદોલનના શહીદોની યાદમાં શહીદ દિવસ મનાવ્યો?
👉 ભાષા આંદોલન
📌 રવિશંકર મહારાજ નુ મૃત્યુસ્થળ કયુ છે?
👉બોરસદ (આણંદ ) 1 જુલાઈ 1984
📌 વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પહેલો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ 2020નો શુભારંભ ક્યાં કરવામાં આવ્યો?
👉ભુવનેશ્વર
📌 કઈ જગ્યાના કતલખાને થી પાછી આવેલી પાડી જૂનાગઢ પાસે સતાધાર 'પાડાપીર' તરીકે પૂજાય છે?
A. ગોધરા
B. કોંકણ
C. મુંબઈ✅
D. ઘોઘા
📌 હરતુ ફરતુ પશુ દવાખાનું કયી યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે?
👉 જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી
📌 જૂનાગઢમાં રાણકદેવીના થાપાવાળો પથ્થર છે તેમ હાથિયો પથ્થર બીજે ક્યાં જોવા મળે છે ?
A. શિહોર✅
B. ધીનોધર
C. ભુજીયો
D. ઓણમ
📌 બલિયાદેવ નું દેરું(મંદિર) ક્યાં વૃક્ષની નીચે હોય છે?
A. લીમડા✅
B. ખજૂરી
C. પીપળો
D. સીંક્વીબ
📌 મોટેરા સ્ટેડિયમ ની સ્થાપના કયારે થઈ હતી?
👉 1982
📌 સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા મહાનવલ 'સરસ્વતીચંદ્ર'ના પ્રથમ બે ભાગના હિન્દી અનુવાદના લેખકને પુરસ્કાર રૂપે 50 હજાર રોકડ અને તામ્રફલક એનાયત કરવામાં આવશે. આ મહાનવલનું હિન્દીમાં અનુવાદ કરનાર લેખકનું નામ શું છે?
👉આલોક ગુપ્તા
➖મૃણાલિની સારાભાઈની અંગ્રેજીમાં લખાયેલી આત્મકથા 'ધ વોઇસ ઓફ ધ હાર્ટ'નો ગુજરાતીમાં 'અંતર્નાદ' નામે અનુવાદ કરનાર બકુલા ઘાસવાલાને પણ પુરસ્કૃત કરવામાં આવશે.
📌 ગુજરાત રાજ્યમાં ' રન ફોર યુનિટ ' કાર્યક્રમ કઈ તારીખે યોજવામાં આવે છે.?
A.25 ડિસેમ્બર
B.2 ઓક્ટોબર
C.31 ઓક્ટોબર ✅
D.26 જાન્યુઆરી
📌 સિંધુખીણ સંસ્કૃતિના શોધાયેલા મહત્વના સ્થળોમાંથી કયા એક સ્થળે ગોદી મળી આવેલ છે?
A.વલભી
B.ધોળાવીરા
C.હડપ્પા
D.લોથલ✅
📌 સાકેત નામે કઈ નગરી જાણીતી છે?
A. ઉજૈજન
B. ગયા
C. અયોધ્યા✅
D. પ્રયાગ
📌 રૂસ્તમે હિન્દ નું બિરુદ કોને મળ્યું હતું?
A. અભિનવ બિન્દ્રા
B. સુશીલકુમાર
C. દારાસિંઘ✅
D. યોગેશ્વર દત
📌 સ્વચ્છ ભારત અભિયાન કયારે શરૂ કરવામાં આવેલ છે?
A. 5,મે,2012
B. 1,મે,2010
C. 1,જૂન,2015
D. 2,ઓક્ટો,2014✅
📌 રામપ્રસાદ બિસ્મિલનું નામ શાની સાથે સંકળાયેલુ છે?
A. મેરઠ કાવતરું
B. કાકોરી કાવતરું✅
C. અલીપુર કાવતરું
D. કનપુર કાવતરું
📌 1 હેક્ટર બરાબર કેટલા અર્સ થાય?
A.10
B. 100✅
C .1000
D. 1
📌 ગુજરાત રાજ્યમાં કુલ જિલ્લામાંથી કેટલા જિલ્લાઓ આદિવાસી જિલ્લાઓ છે?
A.10
B. 5
C. 13✅
D. 14
📌 'અજરખ' છાપખાન શેના ઉપર થાય છે
A.કાપડ✅
B. સિરામિક
C. ટેરાકોટા
D. ધાતુના બીબાકામ
📌 બ્રહમાંડનો એક દિવસ કેટલો લાંબો માનવામાં આવે છે?
A. 432 વર્ષ✅
B. 432 લાખ વર્ષ
C. 432 હજાર વર્ષ
D. 432 કારોડ વર્ષ
📌 ગુજરાતમાં હાલમાં કેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન છે?
A. 5
B. 7
C. 6
D. 8✅
📌 ગુજરાતમાં ' કૃષિ મહોત્સવ' નું આયોજન ક્યાં દિવસથી આરભાય છે
A. હુતાસની
B. અક્ષય તૃતીયા✅
C. બુદ્ધપૂર્ણિમાં
D. અષાઠી બીજ
📌 સંગીતમાં નોટેશન પદ્ધતિ પ્રથમ વડોદરામાં દાખલ કરવાનું બહુમાન કોને ફાળે છે??
A. ફેયઝલમાં
B. મૌલાબક્ષ✅
C. હઝરત ઇનયલમાં
D. એક પણ નહીં
📌 મહાગુજરાત આદોલમાં શહીદ થયેલા નવજુવાનોનું શહીદ સ્મારક બનાવવાનો ' જેલ ભરો સત્યાગ્રહ' આશરે કેટલા દિવસ ચાલ્યો હતો??
A. 123
B. 256
C. 108
D. 226✅
📌 'બાણગંગા' ક્યાં જિલ્લાનું પ્રાચીન નામ છે?
A.ભરૂચ
B.જામનગર
C.કચ્છ✅
D. આણંદ
📌 માનવશરીર માં ક્યુ રંગસૂત્ર સૌથી નાનું છે?
👉 21
📌 સરદાર પટેલ અમદાવાદ ના કયા વિસ્તાર માથી ચૂટાઈ આવ્યા હતા?
👉 દરિયાપુર
📌 સિકંદર શાહનો મકબરો કયા આવેલો છે?
A. હાલોલ✅
B. ગોધરા
C .મહેમદાબાદ
D. અમદાવાદ
📌 આઇક્યુ અર વિઝ્યુઅલ દ્વારા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ 2019 જાહેર કરવામાં આવ્યો. આ પૈકી વિશ્વના 30 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં ભારતના કેટલા શહેરોનો સમાવેશ થાય છે?
👉21 શહેરો
➖ઉત્તરપ્રદેશનું ગાજિયાબાદ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર
➖દિલ્હી વિશ્વની સૌથી પ્રદૂષિત રાજધાની
📌 રોવિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ફરી વખત અધ્યક્ષ કોણ બન્યા."?
👉 રાજલક્ષ્મી સિંહ દેવ
⏺ *કરન્ટ* *ટેબલેટ* ⏺
👉 *કામ્યા કાતિકેય* દ.અમેરિકા ના પવૅત માઉન્ટ *અકોન્કાગુઆના* સૌથી ઊચાઈ પર આવેલા શિખર પર પહોચનાર સૌથી યુવા પવૅતારોહી બની છે.
➖ *1 ફેબ્રુઆરી* કામ્યાને આ સિદ્ધિ હાસલ કરી હતી.
➖ કામ્યા ઊચાઈ એ 1600 કલાકની સફળ કયૉ બાદ 6,960.8 મીટર ઊચા શીખરે પહોંચી ને તિરંગો લહેરાવ્યો હતો.
➖ કામ્યા માત્ર *9 વષૅ* ની ઉમરે માઉન્ટ એવરેસ્ટ ના બેઝ કેમ્પ સુધી પહોંચી હતી.
➖ કામ્યા ને પવૅતારોહી બનાવવા માટે નેવલ કમાન્ડ ના વાઈસ એડમિરલ *અજિત કુમારે* તાલીમ આપી હતી.
⏺ *ગાંધીજીને મળેલ ઉપનામ*⏺
▪મહાત્મા :- રવીન્દ્રનાથ ટાગોર
▪રાષ્ટ્રપિતા :- સુભાષચંદ્ર બોઝ
▪વનમેન બાઉન્ડ્રી :- માઉન્ટ બેટન
▪બાપુ :- ઝવેરચંદ મેઘાણી
▪અર્ધનગ્ન ફકિર :- ચર્ચિલ
⏺ *🎶તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ🎶* ⏺
➖મહેસાણા જિલ્લાના વડનગર ખાતે *2003થી* તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા ઉજવવામાં આવે છે.જેમાં રાષ્ટ્રીય કક્ષાના સંગીતકારો પોતાની આગવી શૈલીમાં સંગીત રજૂ કરે છે.
➖નરસિંહ મહેતાની દોહિત્રી અને શર્મિષ્ઠાની પુત્રી તાના અને રીરીની યાદમાં આ ઉત્સવ મનાવવામાં આવે છે. આ બંને બેલડીઓએ તાનસેનનો દાહ *મલ્હાર રાગ* થી સમાવેલો.
*➖શર્મિષ્ઠા તળાવ* ના કિનારે તેનું આયોજન કરવામાં આવે છે. *2009 થી શ્રેષ્ઠતમ સંગીતમાં પ્રદાન કરનારને તાનારીરી પુરસ્કાર* થી સન્માનિત કરવામાં આવે છે. પ્રથમ આ પુરસ્કાર વિજેતા *લતા મંગેશકર* હતા.
Questions Of General Knowledge Gujarati 2023
- general knowledge in gujarati 2022
- gk questions in gujarati with answers
- gk questions in gujarati 2022
- 10 gk questions with answers in gujarati
- general knowledge in gujarati questions and answers
- general knowledge in gujarati book
- navneet gujarati general knowledge book pdf
- janva jevu general knowledge
- ગુજરાત જાણવા જેવું
- ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
- ગુજરાતના રાજાઓ નો ઇતિહાસ
- ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
*❀꧁꧂❀*
════════════════