General Knowledge Gujarati/જનરલ નોંલેજ ગુજરાતી 2023
📌આનુવંશિકતા નો સિદ્ધાંત કોણે આપ્યો?
A મેન્ડલ
B ચાલ્સૅ માર્વિન
*C ચાલ્સૅ ડાર્વિન*✅
D A અને C
📌ઘોડા માં કેટલા જોડ DNA આવેલા છે?
A 24
B 31
*C 32*✅
D 21
📌નીચેના માંથી કઇ અંગિકા કોષીય પાચન કરે છે?
A કણાભસુત્ર
B રિબોઝોમ
C ગોલ્કિકાય
*D લાઇસોઝોમ*✅
📌નીચેના માંથી કોનો સમાવેશ માત્ર વનસ્પતિ કોષો માં થાય છે?
A કોષરસ
*B હરિતકણ*✅
C કોષ કેન્દ્ર
D કણાભસુત્ર
📌પ્રોટીન નો એકમ ઘટક કયો છે?
*A એમિનો એસિડ*✅
B ગ્લિસરોલ
C ગ્લુકોઝ
D શર્કરા
📌અંડપિંડ કયા અંત:સ્ત્રાવો ઉત્પન્ન કરે છે?
*A પ્રોજેસ્ટેરોન*✅
B ટેસ્ટોસ્ટેરોન
C ઇસ્ટોસ્ટેરોન
D A અને C બંને
*💁♂️કન્યુજન 👉🏻પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજન ✅*
📌વિટામીન D નુ રાસાયણિક નામ?
*A કેલ્સિફેરોલ*✅
B ટેકોફેરોલ
C એસ્કોર્બિક એસિડ
D રેટિનોલ
📌મનુષ્ય શરીર ના કુલ વજન ના કેટલા ટકા લોહિનુ પ્રમાણ આવેલુ છે?
A 6%
B 7%
*C 8%*✅
D 9%
📌નીચેના માંથી કઇ અંગિકા સ્ટિરોઇડ ઉત્પન્ન કરે છે?
A તારાકેન્દ્ર
B રિબોઝોમ
*C અંત:કોષરસજાળ*✅
D કણાભસુત્ર
📌ભારત નાં બીજા ટેસ્ટટ્યુબ બેબી નુ નામ?
A કનુ પ્રિયા
B દુર્ગા પ્રિયા
*C હર્ષા ચાવડા*✅
D A અને B બંને
📌સુર્ય પછી બીજા નંબર નો સૌથી તેજસ્વી તારો કયો છે?
A સાયરસ
B ધૂમકેતુ
C હેલી
*D વ્યાધ*✅
📌શરીર ની સૌથી મોટી ગ્રંથી?
A સ્વાદુપિંડ
*B યકૃત*✅
C એડ્રેનાલીન
D થાઇરોઇડ
📌તારામંડળ માં કુલ કેટલા તારાઓ આવેલા છે?
A 10^22
*B 10^11*✅
C 10^23
D એકપણ નહી
📌ઘોડો કેટલા દિવસ નો ગર્ભકાળ ધરાવે છે?
A 310
B 363
C 361
*D 362*✅
📌મનુષ્ય શરીર નો સૌથી મોટો કોષ?
A રૂધિર કોષ
B ત્રાક કણો
*C ચેતાકોષ*✅
D A અને C બંને
📌રિકેટ્સ રોગ કયા પ્રકારના વિટામીન ની ઉણપથી થાય છે?
A વિટામીન A
B વિટામીન B
C વિટામીન C
*D વિટામીન D*✅
📌એઇડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે?
A સી.બી.ટી.એસ
*B એલિસા*✅
C એચ.આઇ.વી
D એસ.જી.પી.ટી
📌સર્પગંધા માંથી શું મળી આવે છે?
*A રિસ્પીન*✅
B નિકોટીન
C મોર્ફિન
D ક્વિનાઇન
📌હેવી વોટર નુ બીજું નામ શું છે?
A હેવીરેમ
B સોનેરીયમ
*C ડ્યુટેરિયમ*✅
D યુગોરીમ
📌સૂર્ય ના કિરણો વડે થતી સારવાર ને શું કહેવાય છે?
*A હિલિયોથેરાપી*✅
B કીમોથેરાપી
C હોમિયોથેરાપી
D હાઇડ્રોથેરાપી
📌જલદી થી બગડી જતો ખાદ્ય પદાર્થ ____છે.
A ચોખા
*B માછલી*✅
C લોટ
D તેલીબિયાં
📌_____વિટામિન A ની સેવિંગ બેંક કહેવાય છે.
A હાડકાં
B કીડની
*C લીવર*✅
D સ્નાયુ
📌બાયોગેસ નુ મુખ્ય ઘટક કયું છે?
A હાઇડ્રોજન
B બ્યુટેન
*C મિથેન*✅
D એસટેલીન
📌પ્રણાલિગત રીત અર્થિંગ માટે કયા રંગ નો વાયર વપરાય છે?
A લાલ
B કાળો
*C લીલો*✅
D સફેદ
📌દુષિત પાણી થી નીચેના પૈકી કયો રોગ થતો નથી?
A ઝાડા
B ટાઇફોઇડ
C કોલેરા
*D ક્ષય*✅
📌નીચે પૈકી કયા ખાદ્યપદાર્થ ના પ્રોટીન ને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે?
*A ઇંડા*✅
B મગફળી
C સોયાબીન
D દુધ
📌માંસાહારી પદાર્થ માં નીચે પૈકી કયુ પોષક તત્વ નુ પ્રમાણ ઘણુ ઓછું હોય છે?
A પ્રોટીન
B ચરબી
*C કાર્બોદિત પદાર્થો*✅
D લોહતત્વો
📌નીચેના પૈકી કયા તત્વ નુ માનવના પરસેવા માં ઉત્સર્જન થાય છે?
*A સલ્ફર*✅
B લોખંડ
C કાર્બન
D એમોનિયા
📌નીચેના માંથી કયો રોગ વિષાણુ થી થતો નથી?
A હડકવા
B પોલિયો
*C કુષ્ઠરોગ*✅
D ગાલપચોળિયુ
📌૧ ઘનમીટર = _____.
*A ૧ કિલો લીટર*✅
B ૧૦૦ મીલી લીટર
C ૧ મીલી લીટર
D ૧૦૦ કિલો લીટર
📌બાળકને ૯ માસે કઇ રસી આપવામાં આવે છે?
A બીસીજી
B ત્રીગુણી
*C ઓરી*✅
D પેન્ટાવેલન્ટ
📌વનસ્પતિ તેલ માંથી ઘી બનાવવા કયા વાયુ નો ઉપયોગ થાય છે?
A ક્લોરિમ
B નાઇટ્રોજન
*C હાઇડ્રોજન*✅
D ઓક્સિજન
📌શુધ્ધ પાણી નુ pH કેટલુ હોય છે?
*A 7*✅
B 7.4
C 8.5
D 8
📌કરોડરજ્જુ ની શરૂઆત ક્યાંથી થાય છે?
A બૃહદ મસ્તિષ્ક
*B લંબમજ્જા*✅
C અનુમસ્તિષ્ક
D સેતુ
📌દરેક વ્યક્તિ ની જરૂરિયાત શાના પર નિર્ભર છે?
*A વ્યક્તિ ના વજન*✅
B વ્યક્તિ ની ઉંચાઇ
C વ્યક્તિ નુ કામ
D આબોહવા
📌બુધ ગ્રહ ને કેટલા ઉપગ્રહો છે?
*A શુન્ય*✅
B ત્રણ
C બે
D આઠ
📌મનુષ્ય કરોડરજ્જુ માં કેટલા હાડકાં આવેલા છે?
A 33
*B 26*✅
C 25
D 31
*💁♂️હાડકાં 26*
*ચેતાઓ ઉદભવે 31જોડ*
*મણકા 33*
📌સૌરમંડળ નો સૌથી દુરનો ગ્રહ કયો?
A પ્લુટો
B બુધ
C અરૂણ
*D વરૂણ*✅
*💁♂️પ્લુટો ગ્રહ ની માન્યતા રદ થઇ છે ૨૪ ઓગષ્ટ ૨૦૦૬ થી એટલે દુરનો ગ્રહ વરૂણ એટલે નેપ્ચ્યુન✅*
📌નીચેના પૈકી કયા સુક્ષ્મજીવો માનવ શરીરમાં સૌથી વિપુલ માત્રામાં હોય છે?
A પ્રોટોઝુલા
*B બેક્ટેરિયા*✅
C વાઇરસ
D પ્રોટીન્સ
📌વાતાવરણ માં પ્રકાશ નુ પ્રસરણ કયા કારણસર થાય છે?
A કાર્બન ડાયોક્સાઇડ
*B ધુળ ના રજકણો*✅
C હિલીયમ
D પાણી ની વરાળ
⏺️ *ગુજરાતી સાહિત્ય*
💡કાહે કોયલ શોર મચાયે -
લાભશંકર ઠાકર
💡ઓરંગઝેબ - ચિનુ મોદી
💡એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
💡આઠમા તારાનુ આકાશ - સૌમ્ય જોશી
*⏺️ શરીરના ભાગ અને હાડકાની સંખ્યા*
👨🏫 માથાનાં હાડકા ➖ 29
👨🏫 છાતીનાં હાડકા ➖ 25
👨🏫 કરોડરજ્જુ નાં હાડકા ➖ 26
👨🏫 હાથનાં હાડકા ➖ 60
👨🏫 પગનાં હાડકા ➖ 60
👨🏫 સ્કંધમેખલા ➖ 4
👨🏫 નિતંબમેખલા ➖ 2
___________________
👉 કુલ હાડકા = 206
Questions Of General Knowledge Gujarati 2023
- general knowledge in gujarati 2022
- gk questions in gujarati with answers
- gk questions in gujarati 2022
- 10 gk questions with answers in gujarati
- general knowledge in gujarati questions and answers
- general knowledge in gujarati book
- navneet gujarati general knowledge book pdf
- janva jevu general knowledge
- ગુજરાત જાણવા જેવું
- ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં
- ગુજરાતના રાજાઓ નો ઇતિહાસ
- ગુજરાત વિશે માહિતી ગુજરાતીમાં